શું તમે બીપી, ડાયાબિટસની દવા ખાવ છો ? GTU ના રિસર્ચમાં સામે આવ્યું ચોંકાવનરું તારણ, થઈ શકે છે આ ગંભીર બીમારી
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) વર્તમાન સમયની માંગ આધારીત સંશોધન માટે સતત કાર્યરત રહે છે. એન્જિનિયરીંગ ક્ષેત્રે…
હવેથી દેશની કોઈ હૉસ્પિટલમાં 100 ટકા કૅશલૅસ સર્વિસને લાગુ કરવામાં આવી છે.
નવા નિયમ પ્રમાણે હવે કોઈ પણ ખાનગી હૉસ્પિટલનો વીમાકંપની સાથે કરાર ન હોય તો પણ સ્વાસ્થય…
ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો
ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો.…
જ્યારે સંબંધ એક બોજ બની જાય છે : સ્ટ્રેસ
સંબંધને યોગ્ય દિશા આપવા અને તેને કાયમી રાખવા માટે તેમાં કેટલાક સામાન્ય લક્ષ્યો નક્કી કરવામાં આવે…
અસુરક્ષિત સેક્સથી 12 કરોડ મહિલા પ્રેગ્નન્ટ થાય છે.
7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ચૂકી છે. યુવાનો 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. તો બીજી તરફ વેલેન્ટાઇન પર અસુરક્ષિત સેક્સની ઘટનામાં પણ ધરખમ વધારો થાય છે. તો સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ (UNFPA)ના વિશ્વ જનસંખ્યા રિપોર્ટ 2022 અનુસાર, દુનિયાભરમાં દર વર્ષે 12 કરોડ 10 લાખ મહિલા પ્લાનિંગ વગર પ્રેગ્નન્ટ થઈ જાય છે, જે પૈકી 30 ટકા એબોર્શન કરાવે છે. જ્યારે એક મહિલા અને પુરુષ કોઈ પ્રિકોશન વગર સંબંધ બનાવે છે તો એને અસુરક્ષિત સેક્સ કહેવામાં આવે છે. મહિલાઓ કોપર ટી અને પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે. અનપ્લાન્ડ પ્રેગ્નન્સીથી બચવા માટે કયા ઉપાય કરવા જોઇએ?જવાબ : ઘણીવાર તમામ પ્રયાસો બાદ પણ અનપ્લાન્ડ પ્રેગ્નન્સીથી બચવું મુશ્કેલ થઈ જાય છે,…
ગુજરાત રાજ્યના નાગરિકને ટૂંક સમયમાં ડિજિટલ આરોગ્ય કાર્ડ ફરજિયાત કરવામાં આવશે.
જ્યારે કોઈપણ દર્દી હોસ્પિટલથી મુલાકાત લે ત્યારે દર્દી સાથે મેડિકલ રિપોર્ટ રાખવાની મુશ્કેલી થતી હોય છે ત્યારે તબીબી ઇતિહાસનો ટ્રેક રેકોર્ડ રાખવો પણ એક પડકાર જનક બની શકે છે આભા ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ થી તમામ તબીબી માહિતી ને એક જ જગ્યાએ સંગ્રહિત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે જેથી ડોક્ટર દર્દીના આઈડી નંબર પરથી તમામ માહિતી મેળવી શકશે અને દર્દીનો યોગ્ય ઈલાજ કરી શકશે સરકાર દ્વારા તમામ 108 ની એમ્બ્યુલન્સમાં બારકોડ લગાવવામાં આવ્યા છે તેમાંથી નાગરિકો પોતાની રીતે આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ થી આભાર કાર્ડ ડિજિટલ કરાવી શકશે…. ગુજરાત રાજ્યના તમામ નાગરિકને ટૂંક સમયમાં ડિજિટલ આરોગ્ય કાર્ડ ફરજિયાત કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે આભા દ્વારા દર્દીના તમામ તબીબી રેકોર્ડ્સ રિપોર્ટ્સ નિદાનની પૂર્વક કામગીરી દવાની પ્રિસ્ક્રિપ્શનની વિગતો એક જ જગ્યાએથી પ્રાપ્ત થશે અને દર્દીને દેશની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે એ જ નંબર થી દર્દીને સરળતાથી સારવાર મળી શકે ડોક્ટર દર્દીના બીમારી નો ઇતિહાસ સરળતાથી મેળવીને જલ્દી સારવાર પ્રાપ્ત કરાવી શકે એવા આયોજન સાથે આભાર હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યું છે અને આ કાર્ડ હેઠળ ઇન્સ્યોરન્સ કંપનીઓ ને પણ દર્દીની વિગતો પ્રાપ્ત થઈ શકે છે આ કાર્ડ ખાનગી હોસ્પિટલમાં લીધે સારવાર પણ દર્શાવશે નવા મેડિકલ ડિજિટલ કાર્ડ દ્વારા જે સારવાર અપાશે જેની કામગીરી 108 ને સોંપવામાં આવી છે આ બાબતે 108 ના પી.આર.ઓ શ્રી વિકાસ બિહાનીએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અત્યારે પાયલોટિંગ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં અમુક જગ્યાએ શરૂ કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર્દી અને આરોગ્ય વિભાગ તથા હોસ્પિટલ તંત્રને ખૂબ જ સારો ફાયદો થશે સમયની બચત થશે દર્દીઓ અમુક અંશે મેડિકલ રેકોર્ડ સાચવી શકતા નથી એવા કિસ્સામાં માત્ર એક ક્લિકથી દર્દીનું આરોગ્ય જાણી શકાશે અને વર્ષો સુધી એ રેકોર્ડ સાચવી શકાશે.
૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા ૮ મહિનામાં દર મહિને ૧૧ લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી…
હેલ્થ સેક્ટર માટે મોટી જાહેરાત, આ બીમારીઓથી દેશને મુક્તિ અપાવાની યોજના
નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. તેમને તેમના ભાષણમાં મહિલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશને અસાધરણ સફળતા પ્રાપ્ત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023માં સ્પષ્ટ કર્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણા સુધારાની જરૂર છે. તેથી જ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. આ સાથે મેડિકલ કોલેજમાં વધુને વધુ લેબની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે, સ્વાસ્થ્ય પ્રણાલીને સુધારવા માટે નવા મશીનો લાવવામાં આવશે જેથી ભારતમાં સૌથી મોટી બીમારીની સફળતાપૂર્વક સારવાર કરી શકાય. વર્ષ 2023 ના બજેટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં એનિમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરી દેવામાં આવશે.કારણ કે દર વર્ષે લોહીના અભાવે અનેક લોકોના મોત થાય છે.આ બજેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે. વ્યક્તિ માટે સ્વચ્છ પાણી અને ખોરાક ખૂબ જ જરૂરી છે.…
જે પ્રસન્ન છે, તે મને પ્રિય છે …..
જે પ્રસન્ન છે, તે મને પ્રિય છે ….. ડો.મનુ કોઠારી બહુ જુદા જ મિજાજના અને કોઇની સાડીબાર નહીં રાખનારા નિષ્ણાત અનુભવી ડોક્ટર હતા. ડૉકટરો અને મેડીકલ સાયન્સની અનેક પોકળતાઓ અને અજ્ઞાન ઉઘાડા પાડેલા છે. આજે મને વોટ્સએપ પરથી એક જુનો લેખ હાથ આવ્યો છે. ભલે ૨૦૦૬ માં લખાયો હોય પરંતુ આજે પણ કશું જ બદલાયું નથી. જે પ્રસન્ન છે તે પ્રિય છે! માંદગીમાંય મોઢું મલકતું રાખવાની કળા – ડૉ.મનુ કોઠારી…
કબજિયાત – આ એક એવો રોગ કે જે સરળતાથી ઘરે મટી શકે છે.
કબજિયાત થાય એટલે દવાઓ લેતા પહેલા આપણે કારણ જાણવું જરૂરી છે 1.ibs પ્રોબ્લેમ 2.વધુ પડતી એન્ટિબાયોટિક દવાઓનું સેવન 3.ચિંતાઓ કરવી 4.પાણી ઓછું પીવું 5.લીલા શાકભાજી ઓછા લેવા 6.ચાલવાનો અભાવ 7.મેંદો વધારે ખાવાથી 8.જમીને તરત પાણી પીવાથી 9.કસરત નો અભાવ 10.ઊંધા ફરીને સુવાથી 11.વ્યાયામ ન કરવાથી આ તમામ કારણો પેલા સમજો પછી જ જરૂર પડે તો કબજિયાત ઔષધિ લો અન્યથા કબજિયાત નરણા કોઠે નવશેકું ગરમ પાણી પીવાથી જ સરળતાથી રેચ આવી જાય છે.